JMC xdeputy mayor

Sad news: જામનગરના પૂર્વ ડે. મેયરનું સારવાર દરમિયાન મોત.

Sad news: ભરતભાઈ ના અવસાન થી ભાજપ અને જેન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૪ મે:
જામનગરમાં વર્ષો સુધી વોર્ડ 9 નું કોર્પોરેશન માં પ્રતિનિધિત્વ કરનાર અને જામનગર મહાનગરપાલિકા ના પૂર્વ ડે મેયર ભરતભાઇ મેહતા નું રાજકોટ માં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

ભરતભાઈ ના અવસાન થી ભાજપ અને જેન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કેબિનેટમંત્રી આર.સી.ફરડુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા સહિત ના આગેવાનો એ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો…INS Valsura: કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ ભારતીય નૌસેના જહાજ વાલસુરાનું સંચાલન સંભાળ્યું

Whatsapp Join Banner Guj