Punit Banner

જુઓ વીડિયો- પુનિત લુલ્લા પાસેથી જાણો, આજે કઇ રાશિનું ટેરોકાર્ડ (Tarotcard) શું કહે છે…

જ્યોતિષ ડેસ્ક, 22 માર્ચઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ રિર્ડર પણ તેના કાર્ડના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય જણાવે છે.નોંધનીય છે કે, દરેક રાશિની વ્યક્તિ અલગ વ્યક્તિત્વ અલગ સ્વભાવ ધરાવે છે તે જ રીતે તેમનું ટેરોકાર્ડ(Tarotcard) અલગ હોય છે, જે વર્તમાન અને નજીકના ભવિષ્ય વિશે જણાવે છે. તો આવો ટેરો કાર્ડ રિડર(Tarotcard ) પુનિત લુલ્લાને આ વીડિયોમાં સાંભળીએ. જેઓ દરેક રાશિનું ભવિષ્ય તો નહીં પરંતુ નજીકના દિવસોમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે માહિતી મેળવીએ….

ADVT Dental Titanium

આ પણ વાંચો….

Corona Update: રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,87,009 પર પહોંચ્યો,જ્યારે મૃત્યુઆંક 4,450 પર પહોંચ્યો- વાંચો વિગતે માહિતી

Whatsapp Join Banner Guj