DSC 4496C60V

પ્રધાનમંત્રીએ 2001ના સંસદના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દિલ્લી, ૧૩ ડિસેમ્બર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ પરના હુમલામાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

image editor output image1669523868 1607856241564

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “આપણે 2001માં એ દિવસે આપણી સંસદ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય ભૂલી નહીં શકીએ. સંસદની રક્ષામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની વીરતા અને બલિદાનને આપણે યાદ કરીએ છીએ. ભારત હંમેશા તેમનો આભારી રહેશે.”