જામનગર કાલાવડ હાઈ વે પર ઠેબા ગામ નજીક ગમખ્વાર અકસ્માત…

breaking news JMC Highway Accident 0701

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૭ જાન્યુઆરી:
જામનગર કાલાવડ હાઈ વે પર ઠેબા ગામ નજીક ગમખ્વાર અકસ્માત…ઇકો મોટરકાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે થયો અકસ્માત..અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા જ્યારે બે મુસાફરોના ઘટના સ્થળ પર મોત…ઘટના ની જાણ થતાં પોલીસ, 108 ઇમરજન્સી સેવા ઘટના સ્થળ પર દોડી ગયા…

આ પણ વાંચો…જામનગરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના મધ્યસ્થ જિલ્લા કાર્યાલય સંતો-મહંત દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *