Thakor Bhai Patel edited

વરિષ્ટ પત્રકાર ઠાકોરભાઈ પટેલ રાજકીય વિશ્લેશક અને મીડિયા ક્લબના સભ્યનું દુઃખદ અવસાન

દુઃખદ સમાચાર

Thkorbhai patel Journalist

અમદાવાદ, ૦૨ ડિસેમ્બર: આજે સવારે ૯.૧૦ કલાકે ઠાકોરભાઈ પટેલ – ઉંમર વર્ષ ૮૮ ( વરિષ્ટ પત્રકાર અને રાજકીય વિશ્લેશક – મીડિયા ક્લબના સભ્ય ) નું દુઃખદ અવસાન થયેલ છે. તેઓએ જયહિંદ, ગુજરાત સમાચાર, સમભાવ, ગુજરાત ટાઈમ્સ અને અમેરિકા ખાતે ઇન્ડિયા એબ્રોડ વર્તમાન પત્રમાં કાર્ય કરેલ અને મજદૂર યુનિયનના તેઓ લીડર પણ હતા. આ ઉપરાંત તેઓ રાજકીય નેતાઓ સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવતા હતા. ભગવાન સદગત આત્માને શાંતિ આપે
~હસમુખભાઈ પટેલ – પ્રફુલભાઈ પટેલ – હિતેષ પટેલ (પોચી) નિમેષ પટેલ (બકુ)

whatsapp banner 1