gujarati youth wing 2

Vishwa Gujarati Samaj Youth Wing: વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ને વિશ્વ નું સૌથી મોટું સંગઠન બનાવવાનું આયોજન

Vishwa Gujarati Samaj Youth Wing: આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર પૌરસ પટેલ ની લીડરશીપ હેઠળ જુદા જુદા જિલ્લા ના જુદી જુદી જ્ઞાતિ માંથી લીડરશીપ કરી રહેલા યુવાનો એકત્ર થયા હતા.

અમદાવાદ, 26 માર્ચ: Vishwa Gujarati Samaj Youth Wing: 23 માર્ચ શહિદ દિવસ ના રોજ વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ની સર્કીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ ખાતે મળેલી બેઠક માં આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર પૌરસ પટેલ ની લીડરશીપ હેઠળ જુદા જુદા જિલ્લા ના જુદી જુદી જ્ઞાતિ માંથી લીડરશીપ કરી રહેલા યુવાનો એકત્ર થયા હતા.

આ મીટિંગ માં (Vishwa Gujarati Samaj Youth Wing) વિશ્વ ગુજરાતી સમાજ ના પ્રમુખ સી.કે પટેલ સૌ યુવાનો ને સંબોધતા જણાવેલ કે આવનારા સમયમાં વિશ્વના તમામ દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે.

ત્યાં ત્યાં વિશ્વ ગુજરાતી સમાજ ના બેનર હેઠળ ગુજરાતીઓ નું મજબૂત સંગઠન બનાવીને સંગઠન ના માધ્યમ થી ગુજરાતીઓ ના પ્રશ્નો ને વાચા મળે, તેમને પડતી મુશ્કેલીઓ – સમસ્યા નું નિરાકરણ થાય અને વિકાસલક્ષી એવા કાર્યો કરવામાં આવે કે ગુજરાત અને ભારત દેશ નું ગૌરવ વિશ્વ સ્તરે વધે. જે બાબત ને સૌ યુવાનોએ વધાવી લીધી હતી.

આ પણ વાંચો..Dedication and closing ceremony of development works of AMC: અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસ કામોનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Gujarati banner 01

2 thoughts on “Vishwa Gujarati Samaj Youth Wing: વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ને વિશ્વ નું સૌથી મોટું સંગઠન બનાવવાનું આયોજન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *