Women Congress Corporator

Women Congress Corporator: જામનગરમાં રખડતા ઢોર મુદ્દે મહિલા કોંગ્રેસ નગરસેવીકાઓ આક્રમક મૂળ માં…

Women Congress Corporator: મહાનગર પાલિકા ની કચેરીમાં ઢોર બાંધી કર્યો વિરોધ…

અહેવાલ: જગત રાવલ
જામનગર,૧૮ ઓગસ્ટ:
Women Congress Corporator: જામનગરમાં રખડતા ઢોર મુદ્દે મહિલા કોંગ્રેસ નગરસેવીકાઓ આક્રમક મૂળ માં…મહાનગર પાલિકા ની કચેરીમાં ઢોર બાંધી કર્યો વિરોધ…એસ્ટેટ અધિકારીઓ અને મહિલા નગરસેવીકા વચ્ચે તું તું મેં મેં…

ઉલ્લેખનીય છે કે કમીશ્નર દ્વારા રખડતાં ઢોર અંગે જાહેરનામું બહાર પડાયા પછી પણ શહેર માં તેની અમલવારી થતી નથી…જેના વિરોધમાં કોંગ્રેસ ની મહિલા નગરસેવીકા રચનાબેન નંદાણીયા અને જેનમબેન ખફી એ કર્યો નવતર વિરોધ

Rape and murder case: કરજણ તાલુકાના દેથાણ ગામે સામુહિક દુષ્કર્મ બાદ મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા

Whatsapp Join Banner Guj