bhudev fighters won the cricket tournament

Ambaji team bhudev fighters won the cricket tournament: ક્રિકેટ ટુર્નામેન્ટમાં જીતી અંબાજી ની ટીમ ભૂદેવ ફાઈટર્સ, વાંચો…

  • ફાઇનલ મેચમાં ભૂદેવ ફાઈટર્સ 17 રનથી વિજય થયો હતો
  • ભુદેવ ફાઈટર્સ વિજેતા થતા નાગદા બ્રહ્મ સમાજ દ્વારા ટીમને ટ્રોફી ઈનામી રકમ આપવામાં આવી
  • મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેસ્ટમેન ની ટ્રોફી પાર્થ જોશી ને આપવામાં આવી

Ambaji team bhudev fighters won the cricket tournament: ભૂદેવ ફાઈટર્સ અને જાગેશ્વર સેના (સુરત) વચ્ચે ફાઈનલ મુકાબલો થયો હતો

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 09 ડીસેમ્બર: Ambaji team bhudev fighters won the cricket tournament: મુંબઈ ખાતે નાગદા બ્રાહ્મણ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણ સમાજ દ્વારા અલગ-અલગ ક્રિકેટ ટીમ ઉતારવામાં આવી હતી. ત્યારે અંબાજી ની ટીમ ભૂદેવ ફાઈટર્સ લગાતાર 4 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી.

ફાઇનલ મેચમાં ભૂદેવ ફાઈટર્સ અને જાગેશ્વર સેના (સુરત) વચ્ચે ફાઈનલ મુકાબલો થયો હતો. તેમાં ભૂદેવ ફાઈટર્સ વિજેતા થઈ હતી.
ફાઇનલ મેચમાં ભૂદેવ ફાઈટર્સ 17 રનથી વિજય થયો હતો.

મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેસ્ટમેન ની ટ્રોફી પાર્થ જોશી ને આપવામાં આવી હતી. મેન ઓફ ધ સીરીઝ જીગ્નેશ જોશી. અંબાજી ની ટીમ ભુદેવ ફાઈટર્સ વિજેતા થતા નાગદા બ્રહ્મ સમાજ દ્વારા ટીમને ટ્રોફી ઈનામી રકમ આપવામાં આવી.

આ પણ વાંચો: WR winter special train: પશ્ચિમ રેલવે ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે ચલાવશે સાપ્તાહિક શીતકાલીન સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત…

Gujarati banner 01