Gururaja poojary wins bronze in CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને બીજો મેડલ મળ્યો, વેઈટલિફ્ટિંગમાં ગુરૂરાજ પૂજારીએ બ્રોન્ઝ જીત્યો

Gururaja poojary wins bronze in CWG 2022: ગુરુરાજ પૂજારીએ માત્ર 269 કિલો વજન ઉઠાવીને મેડલ જીત્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 30 જુલાઇઃGururaja poojary wins bronze in CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ બીજો મેડલ છે. આ મેચમાં પણ ગોલ્ડ મેડલ મલેશિયાના મોહમ્મદ અંજીલે જીત્યો હતો. આ સાથે જ પાપુઆ ન્યુ ગિનીના મોરે બેઉ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ગુરુરાજ પૂજારીએ માત્ર 269 કિલો વજન ઉઠાવીને મેડલ જીત્યો હતો. પૂજારીએ સ્નેચમાં 118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વજન ઉપાડ્યું હતું. 

આ પણ વાંચોઃ Banaskatha students: બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને ઍટલૅંન્ટિક્સ જેવા કાર્યક્રમોમાં જોઈએ તેવો ન્યાય મળતો નથી, વ્યાયામ શિક્ષકોએ યોજી બેઠક

આ પણ વાંચોઃ Court rejected the bail application of teesta setalvad: આજે અમદાવાદ સેશન્સ કોર્ટે આપેલા ચુકાદામાં જામીન આપવાનો ઈન્કાર કર્યો

Gujarati banner 01