Ind VS pak

IND VS PAK: ભારતની મુશ્કેલીઓ વધી, રોહિત શર્મા પછી કોહલી પણ થયો આઉટ

IND VS PAK: રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાકિસ્તાન બોલર શાહીન આફરીદીએ બોલ્ડ કર્યો

ખેલ ડેસ્ક, 02 સપ્ટેમ્બરઃ IND VS PAK: એશિયા કપ 2023માં આજે ક્રિકેટની બે કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ શ્રીલંકાના કેંડીના પલ્લેકેલે ઈંન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પછી વિરાટ કોહલી પણ આઉટ થઈ ગયો છે. બંને બેટ્સમેનોને પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીએ બોલ્ડ કર્યા.

આ પણ વાંચો…. Aditya-L1 Mission Launched: ઈસરોએ ફરી એકવાર અવકાશ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો, Aditya-L1 સફળતાપૂર્વક લૉન્ચ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો