TB Free India: ભારતમાં ટીબીના મૃત્યુમાં 38% ઘટાડો, સારવાર સફળતા દર 94% થયો
TB Free India: WHOના ગ્લોબલ ટીબી રિપોર્ટ 2026માં ભારતની પ્રગતિની નોંધ; 25 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 48.64 લાખ કેસની ઓળખ અને 11 કરોડથી વધુ છાતીના એક્સ-રે કરાયા. નવી દિલ્હી, 13 … Read More
