Flower Farming: સરહદો પાર ખીલી રહી છે વસંત! ભારતની પુષ્પકૃષિ બની રહી છે કરોડોની નિકાસનો આધાર
Flower Farming: ફૂલોના ઉદ્યોગમાં ભારતની વધતી ઓળખ: 4,882 હજાર મેટ્રિક ટન ઉત્પાદન, 258 મિલિયન ડોલરથી વધુ નિકાસ અને ટ્યુલિપ-યુસ્ટોમા જેવી વિદેશી જાતોની ખેતીથી ખેડૂતો માટે નવી તકો અમદાવાદ, 23 નવેમ્બર: … Read More
