Gujarat Police: પાટણના કલ્પેશ પ્રજાપતિને ASI પદે બઢતી, પરિવારમાં ખુશીની લહેર

Gujarat Police: સબોસણ ગામના માટીકામ કરતા શ્રમજીવી પરિવારના કલ્પેશ પ્રજાપતિએ મહેનત અને સમર્પણથી હાંસલ કરી નવી સિદ્ધિ, ગામનું ગૌરવ વધાર્યું. ​પાટણ, 06 નવેમ્બર: Gujarat Police: પાટણ જિલ્લાના સબોસણ ગામના વતની … Read More