Kangana Ranaut: ગાંધી પરિવાર પર ટિપ્પણી મામલે કંગના રનૌત સામે FIR નોંધાઈ

Kangana Ranaut: 10 નવેમ્બરે X પર કરેલી પોસ્ટને લઈને શિમલાના કેપ્ટન અતુલ શર્માની ફરિયાદ; BNSની કલમ 196, 353 અને 356 હેઠળ કેસ નોંધાયો, પોલીસ દ્વારા તપાસ શરૂ. શિમલા, 13 નવેમ્બર: … Read More