CBI Sandeshkhali raid: CBIએ સંદેશખાલીમાંથી હથિયારોનો જથ્થો જપ્ત કર્યો, બોમ્બને ડિફ્યુઝ કરવા NSG પહોંચી.

CBI Sandeshkhali raid: શેખ શાહજહાંના નજીકના સહયોગીના છુપાયેલા ઠેકાણામાંથી મોટી માત્રામાં દારૂગોળો અને બંદૂકો મળી આવી. પશ્ચિમ બંગાળ, 26 એપ્રિલ: CBI Sandeshkhali raid: પશ્ચિમ બંગાળનો સંદેશખાલી વિસ્તાર મહિલાઓની ઉત્પીડન અને … Read More