Uttarakhand Glacier Burst: મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 26 થઇ, 35 લોકો સુરંગમાં ફસાયા હોવાની આશંકા- રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Uttarakhand Glacier Burst:અધિકારીઓએ સોમવારે મોડી સાંજે આંકડાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, હજુ પણ 171 લોકો લાપતા ચમોલી,09 ફેબ્રુઆરીઃ ઉત્તરાખંડમાં(Uttarakhand Glacier Burst) રવિવારે આવેલી મુશ્કેલીમાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને હવે 26 થઈ … Read More