CM Bhupendra Patel: મુખ્યમંત્રી નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ લેવલ ડેલીગેશને યામાનાશી ગવર્નર સાથે બેઠક કર્યો

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે રવિવારે વહેલી સવારે જાપાન પહોંચ્યા છે.મુખ્યમંત્રીનું જાપાન ખાતેના ભારતીય રાજદૂત સીબી જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ ઉષ્માપૂર્ણ સ્વાગત … Read More