Congress money laundering case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મની લોન્ડરિંગના કેસમાં સમન મોકલ્યા

Congress money laundering case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા છે. આ સમન મની લોન્ડરિંગ કેસમાં મોકલવામાં આવ્યું છે. નવી દિલ્હી, 01 જૂનઃ … Read More