MSP 2026: ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી 30 નવેમ્બરથી શરૂ, પ્રતિ ક્વિન્ટલ ₹8,780 મળશે

MSP 2026: ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર 550 કિલો અને ખેડૂત દીઠ વધુમાં વધુ 2,500 કિલો મગની ખરીદી થશે; ચુકવણીમાં વિલંબ ટાળવા બેંક ખાતાનું આધાર સીડીંગ કરાવી એક્ટિવ રાખવા અપીલ ગાંધીનગર, … Read More