રાષ્ટ્રપતિ ના કાર્યક્રમ માં મનસ્વી અને બેજવાબદાર વર્તન કરનાર કાર્યપાલક ઈજનેર ને શોકોઝ નોટિસ ફટકારતા ડી ડી ઓ

.હું વડોદરા છું મારો ડ્રાઈવર રાજપીપલા છે કેવડિયા કેવી રીતેઆવું ? નો વાહિયાત જવાબ કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ અગાઉ પણ અનેક રજૂઆતો પણ સિંચાઈ વિભાગે ધ્યાન ના આપ્યુ અહેવાલ: સત્યમ બારોટ, … Read More