Chaturmas: 20મી જુલાઇથી ચતુર્માસનો પ્રારંભ, ચાર મહિના સુધી માંગલિક કાર્યો વર્જિત!

Chaturmas: ચાતુર્માસ દરમિયાન ભગવાનના પૂજા-પાઠ, કથા, સાધના, અનુષ્ઠાનથી પોઝિટિવ ઊર્જા મળે છે. ચાતુર્માસમા પૂજા, પાઠ, ભજન, કીર્તન, સત્સંગ, કથા, ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. ધર્મ ડેસ્ક, 19 જુલાઇઃChaturmas: … Read More