Lips care tips: હોઠ પરની કાળાશ દૂર કરવા માટે અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય- મળશે ગુલાબી નરમ હોઠ

Lips care tips: ધૂમ્રપાનથી હોઠ કાળા પડી જાય છે, જોકે મોટાભાગના લોકોના હોઠ ધૂમ્રપાન(smoking) કર્યા વિના પણ કાળા દેખાવા લાગે છે. વિટામિન્સની અછતને કારણે પણ આવું થાય છે. લાઇફ સ્ટાઇલ … Read More