ગુજરાત હાઈકોર્ટ(gujarat highcourt)માં કોરોના મહામારી મામલે કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી, કોર્ટે કર્યા અનેક સવાલ
અમદાવાદ,17 મે: ગુજરાત હાઈકોર્ટ(gujarat highcourt)માં કોરોના મહામારી મામલે કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી શરૂ કરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, રેમડેસિવિરનો જે જથ્થો આવી રહ્યો છે કેન્દ્રમાંથી … Read More