Health Disaster: કોરોના મહામારીને સત્વરે ”હેલ્થ ડીઝાસ્ટર” જાહેર કરી અને અસરગ્રસ્ત દર્દી તથા પરિવારોને આર્થિક સહાય આપવા વિરોધપક્ષના નેતાની મુખ્યમંત્રી સમક્ષ માંગણી..!

Health Disaster: ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૩ અને ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ અંતર્ગત સરકાર જવાબદારી સ્વિકારીને દર્દી, મૃતકોને સહાય આપે અમદાવાદ , ૧૦ મે: Health Disaster: વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ … Read More