આજે ગૃહમંત્રી(Home minister) અમિત શાહ સહિત મનીષ સિસોદિયા સહિત ઔવેસી અમદાવાદની મુલાકાતે, શાહ પ્રદેશ નેતાઓ સાથે યોજી શકે છે બેઠક

ઔવેસી હાલમાં ગુજરાતમાં છે તે સમયે જ ગૃહમંત્રી(Home minister) અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે ગાંધીનગર, 07 ફેબ્રુઆરીઃ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે, … Read More