Kind of wealth: બે પ્રકારની સંપત્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Swamiji ni vani Part-39 Kind of wealth: સુખી થવા માટે કોઈ બાહ્ય સંપત્તિની આવશ્યકતા નથી. સુખી થવા માટે તો આંતરિક સંપત્તિ, જેને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે તેની આવશ્યકતા છે. … Read More