Kudarat ane kalyug: કુદરત પણ કળયુગ સામે ઝૂકી લાગે છે…

“કુદરત અને કળયુગ”(Kudarat ane kalyug) Kudarat ane kalyug: કુદરત પણ કળયુગ સામે ઝૂકી લાગે છે,અગનમાં ગગનથી વર્ષા છૂટી લાગે છે. હોમી દીધું શરીર આખું ખેતરમાં તોપણ,આજે આ કિસ્મત ખેડૂતથી રૂઠી … Read More

kya koi chhe: ક્યાં કોઈ છે આસપાસ નજર તો કર…

kya koi chhe: ક્યાં કોઈ છે આસપાસ નજર તો કર,હંગામી ધોરણે છે પણ ફરજ તો કર. અકળાઈ અકળાઈને ક્યાં સુધી જીવવું,આથમીને ઉગવાની શરૂઆત તો કર. બંધ રાખીશ મુઠ્ઠી તો કંઈ … Read More

Story of life: લાખ તકલીફોને અહીંયા દાટી છે..

Story of life: આખી જિંદગી બ્રાન્ડેડ કપડાં પહેર્યા, અંતે તો મળી આ સુતરની આટી છે. Story of life: લાખ તકલીફોને અહીંયા દાટી છે,સંસારનાં આ જંગલમાં ઘાટી છે . દરિયામાં ઉંડા … Read More

Dharm naat jaat: ધર્મ, નાત-જાતના વાડા કોણે પાડ્યા?, હું તો માણસાઈ ધર્મમાં …..

ભાષા સમજમાં નથી આવતી મને,પણ ભાવને , હું જીવી જાઉં છું. છું હું , મારી માટીથી ઘડાયેલો,પણ , તારી માટીમાં ભળી જાઉં છું. માણસ છું હું , મોજીલા મનનો,ભાવપૂર્ણ ,ભરોસો … Read More

Election: ચૂંટણીમાં થઈ જશે કેટલાયની ચટણી….

ચૂંટણીમાં(Election) થઈ જશે કેટલાયની ચટણી,સાચવીને ચાલજો પ્રજા નહીં રહે હખણી. સામ, દામ, દંડ, ભેદ નહીં ચાલે હવે,ભલે ઘેર ઘેર ફેરવો તમે બરણી. સાંભળવું તો પડશે જ હવે મૂંગા મોંયે,જનતા યાદ … Read More

Dekhai gai: એમના હાસ્યમાં મને પીડા દેખાઈ ગઈ…

!! દેખાઈ ગઈ !! (Dekhai gai) એમના હાસ્યમાં મને પીડા દેખાઈ ગઈ,એમને મારા શબ્દોમાં વીણા દેખાઈ ગઈ. પ્રશ્નો અને જવાબોની તો શું વાત કરું હું,એમને તો મારા મૌનમાં પણ વાચા … Read More

Tu prarambh kar: અંતની ચિંતા કર્યા વિના તુ પ્રારંભ કર…

!! “પ્રારંભ કર” !!(Tu prarambh kar) Tu prarambh kar: અંતની ચિંતા કર્યા વિના તુ પ્રારંભ કર,ધોમધખતા તાપમાં તુ પડછાયો કર.તુ પ્રારંભ કર… જિંદગી ઘડી બેઘડીની છે તુ જીવ્યા કર,સુખ દુઃખની … Read More

Badlani bhavnama: બદલાની ભાવનામાં બળી જઈશ તું…

તું.(Badlani bhavnama) બદલાની ભાવનામાં(Badlani bhavnama) બળી જઈશ તું,છોડ આ ઝંઝટ ખુદને મળી જઈશ તું. રસ્તો શું કામ શોધે છે, ચાલ્યા કર તું,મંઝિલને આપોઆપ જડી જઈશ તું. હાથ ફેલાવ,ચહેરા પર સ્મિત … Read More

Prem samjase kyare: પ્રેમ સમજાશે ક્યારે?

પ્રેમ સમજાશે ક્યારે???(Prem samjase kyare) Prem samjase kyare: વિરહની આ વેદના ભરી યાદ અટકશે ક્યારે?રાધા સંગ કાન એકમેકના થઈ જીવન જીવશે ક્યારે? પ્રેમનું નામ હું આપી દઉં ભવોભવનો સાથ,તો રાધા-કૃષ્ણનો … Read More

Jindagi ek safar: કોઈ પોતાનું રૂઠ્યું તો કોઈ અંગત છૂટ્યું

!! જિંદગી એક સફર !!(Jindagi ek safar) Jindagi ek safar: કોઈ પોતાનું રૂઠ્યું તો કોઈ અંગત છૂટ્યું,જિંદગીના રંગમંચ પર ના જાણે કોણ કોણ તૂટ્યું. હું બેઠો જ છુ ને ચિંતા … Read More