Positive story: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો, વાંચો આ દમદારી દાદી વિશે…
– સ્મીમેરમાં દાખલ થયા ત્યારે ઓક્સિજન લેવલ ૮૬ ટકા હતું, જે સમયસર સારવારના પરિણામે ૯૫ ટકા થયું – નવસારીની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા ન મળતાં સ્મીમેરમાં રિફર કરાયા હતાં Positive … Read More
