Taliban leader: તાલિબાનો ભીડી ગયા આપસમાં. સુપ્રીમ લીડરની હત્યા તો ઉપપ્રધાન બરાદરને બનાવ્યો બંદી; જાણો વિગત

અમદાવાદ , ૨૧ સપ્ટેમ્બર: Taliban leader: અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા બાદ પણ હત્યા અને મારપીટનો સિલસિલો ખતમ નથી થતો. હાલમાં બ્રિટનના એક અખબારે કરેલા દાવા મુજબ સત્તાના સંઘર્ષમાં તાલિબાનના સર્વેસર્વા ગણાતો … Read More