Rain forecast with strong winds: દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Rain forecast with strong winds: માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ દરિયામાં રહેલી તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં તા.૧૯ થી ૨૨ જાન્યુ. દરમિયાન ભારે પવન … Read More