WhatsApp New Feature: WhatsAppનું નવું ફીચર: મેસેજ વાંચ્યા પછી થઈ જશે ગાયબ

WhatsApp New Feature: WhatsAppએ એન્ડ્રોઇડના પસંદગીના બીટા યુઝર્સ માટે ‘View Once Text Messages’ ફીચર શરૂ કર્યું; મેસેજ એક જ વાર વાંચી શકાશે અને ત્યારબાદ ચેટમાંથી ગાયબ થઈ જશે. ટેક્નોલોજી ડેસ્ક, … Read More