Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Geratpur Railway Overbridge: ગેરતપુર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ

Women Empowerment: વિશ્વકર્મા પંચાલ સમાજનું ઐતિહાસિક મહિલા અધિવેશન

Surat Heavy Rain Alert: સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ

PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે

Monsoon Disaster Management Review Meeting: ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપન અંગે પોલીસની સમીક્ષા બેઠક

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

Heatwave Alert: રાજ્યમાં હીટવેવ એલર્ટ: આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા જાહેર

Kandla Port Connectivity: સરકારે કંડલા ખાતે મહત્વપૂર્ણ પોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટ મંજૂર કર્યા

Stamp Duty Relief Gujarat: વારસાઈ જમીન પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત

Digital Gujarat Services: 20 સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Thursday, August 06, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
Money Transferred to Wrong Account edited
કામની ખબર

તમારા બેન્ક ખાતાના પૈસા ભૂલથી બીજાના ખાતામાં ટ્રાન્સફર(Sent money to wrong account) થઈ જાય તો શું કરવું? વાંચો આ મહત્વપૂર્ણ માહિતી

By Bijal Vyas April 4, 2021
Sent money to wrong account

Sent money to wrong account: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ આવી ભૂલો માટે માર્ગદર્શિકા બનાવી છે જેના મુજબ બેંક અને ગ્રાહકે આ માર્ગદર્શિકાને અનુસરવું

કામની વાત, 04 એપ્રિલઃ અત્યારે ઈન્ટરનેટની દુનિયામાં આપણે બધાજ લોકો પૈસાની લેવડદેવડ ઓનલાઈન કરતા હોય છે પરંતુ ઘણીવાર એવુ થાય છે કે આ પૈસાની ઓનલાઈન(Sent money to wrong account) લેવડદેવળના સમયે આપણી ભુલથી કોઈ નજીકની વ્યક્તિના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દઇએ છે તો આવી પરિસ્થિતિમા આપણને કઇ સમજાતુ નથી કે આપણે શુ કરવુ જોઇએ? તો આવી ભુલો(Sent money to wrong account) આપણાથી કોઈ બીજાનાથી મળેલી ખોટી બેંકની જાણકારી અથવા ઉતાવળ કરવાથી થાય છે. ઉલ્લેખનીય છે કે, આવી સ્થિતિથી ગભરાવવાની જરુર નથી તમને તમારા પૈસા સરળતાથી પાછા મળી શકે છે પરંતુ તેના માટે ખબર હોવી જોઇએ કે તમારે શુ કરવુ?

ઇન્ટરનેટ બેંકિંગે આપણા બેંકનું કામ ખૂબ જ સરળ બનાવ્યું છે હવે ઓનલાઇન કેશ ટ્રાન્સફરને બેંક અથવા એટીએમ લાઇનમાં રોકડ મૂકવા અને તેને કોઈ બીજાને આપવા કરતાં વધુ સારું માનવામાં આવે છે અને તે સમયની બચતની સાથે સલામત છે. ઓનલાઇન બેંકિંગે આપણું જીવન સરળ બનાવ્યું હોવાથી આપણે પણ જાગ્રત રહેવાની જરૂર છે. કારણ કે આ પ્લેટફોર્મ પર કોઈ આપણે કરેલી એક ભૂલ ભારે પડી જાય છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર(Sent money to wrong account) કરે છે અને આ મોટે ભાગે ખોટો એકાઉન્ટ નંબર દાખલ કરવાને કારણે થાય છે. આવી સ્થિતિમાં તેઓ સમજી શકતા નથી કે શું કરવું અને શું ન કરવું પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ આવી ભૂલો માટે માર્ગદર્શિકા બનાવી છે જેના મુજબ બેંક અને ગ્રાહકે આ માર્ગદર્શિકાને અનુસરે છે.

ADVT Dental Titanium

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના નિયમો અનુસાર બેંકોની માર્ગદર્શક સંસ્થા છે જો કોઈ એકાઉન્ટ ધારક આકસ્મિક રીતે બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે તો આવી સ્થિતિમાં ખાતા ધારકે તાત્કાલિક સંબંધિત બેંકને જાણ કરવી જોઈએ કારણ કે તેમના ખાતા ધારકના પૈસા પાછા મેળવવા એ બેંકની જવાબદારી હોય છે.

જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર કર્યા પછી ગ્રાહકે સૌ પ્રથમ કસ્ટમર કેયરને કોલ કરવો જોઈએ અને બેંકને જાણ કરવી જોઈએ અથવા સીધુ બેંક શાખામાં જવું જોઈએ અને સંબંધિત વ્યવહારની જાણ કરવી જોઈએ અને તમારે બેંક અધિકારીઓને કહેવું પડશે કે ભૂલથી તમારા પૈસા કોઈ બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ પછી બેંક તે વ્યક્તિનો સંપર્ક કરે છે અને તેમને જાણ કરે છે કે ભૂલથી તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જે પછી તે ડીડીકટ કરવામાં આવે છે અને આ રીતે તમારા પૈસા પાછા મળે છે જો એકાઉન્ટ ધારક અને રીસીવરની બેંક એક છે તો રિફંડ તરત જ કરવામાં આવશે અને જો ત્યાં કોઈ અલગ બેંક હોય તો તેને બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે.

Whatsapp Join Banner Guj

આ સાથે એક મોટો સવાલ એ પણ છે કે જો રીસીવર એટલે કે જે વ્યક્તિ જેના ખાતામાં તમારાથી ભુલથી પૈસા જમા કરવામાં આવ્યા હતા તો તે પૈસા પાછા આપવાની ના પાડે તો શું થશે? આવી સ્થિતિમાં ચિંતા કરવાની કંઈ જરુર નથી તેમા થોડો સમય લાગી શકે છે પરંતુ તમારા પૈસા તમારા ખાતામાં પરત કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ પૈસા પાછા આપવાનો ઇનકાર કરે છે, તો તમે તેની સામે કેસ દાખલ કરીને કંજ્યુમર કોર્ટ જઇ શકો છો અને આ કાનૂની કાર્યવાહીમાં સમય લાગશે પરંતુ આવી સ્થિતિમાં કોર્ટના આદેશના આધારે ખાતાધારક તમને બેંક પર દબાણ લાવીને પૈસા પરત કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો….

ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tikait) ગુજરાતના પ્રવાસેઃ કહ્યું- ગુજરાત બોર્ડર પર શું થાય છે તે જોઇશું.. ગુજરાતમાં જવા માટે કોઇ પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી..!

BankFroud MoneyhelpindiainformationRBISent money to wrong account

Post navigation

रणबीर, आलिया के बाद अब बॉलीवुड के खिलाड़ी (Akshay kumar) हुए कोरोना संक्रमित, खुद ट्वीट कर दी जानकारी
Election: देश की राजनीति की दिशा तय करेंगे पांच राज्यों के चुनाव

તાજા ખબર

  • RPF Rajkot Division: રાજકોટ મંડળમાં RPFની મોટી સફળતા
  • Guru Purnima: અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના વિવિધ મંદિરોમાં દર્શન કરી મહંતોના આશીર્વાદ મેળવ્યા
  • Veraval Prayagraj Special Train: વેરાવળ–પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે
  • Ahmedabad Okha Vande Bharat: અમદાવાદના બદલે હવે સાબરમતી (SBT)થી દોડશે અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ
  • RJT Food Inspection: રાજકોટ સ્ટેશનની કેટરિંગ સેવાઓનું સઘન નિરીક્ષણ
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.