Cristiano Ronaldo Son Died

Cristiano Ronaldo Son Died: ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું અવસાન

Cristiano Ronaldo Son Died: રોનાલ્ડોએ 18મી એપ્રિલની મોડી રાત્રે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી

સ્પોર્ટ્સ ડેસ્ક, 19 એપ્રિલઃ Cristiano Ronaldo Son Died: રોનાલ્ડોના નવજાત દીકરાનું નિધન થઈ ગયું છે. રોનાલ્ડોએ 18મી એપ્રિલની મોડી રાત્રે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લખ્યું છે કે, અત્યંત દુખ સાથે અમારે તમને જણાવવું પડે છે કે અમારા નવજાત દીકરાનું નિધન થઈ ગયું છે.

કોઈ પણ માતા-પિતા માટે આ ઘણું મોટું દુખ હોય છે. ફક્ત અમારી બાળકીનો જન્મ જ અમને આ ક્ષણને થોડી આશા અને ખુશી સાથે જીવવાની શક્તિ આપે છે. અમે તમામ ડોકટરો અને નર્સોનો આભાર માનીએ છીએ જેમણે અમને ટેકો આપ્યો.

Cristiano Ronaldo Son Death: DEVASTATING! Manchester United forward Cristiano Ronaldo's baby boy TRAGICALLY passes away - Check Details

આ પણ વાંચોઃ PM Modi & Mauritius PM Road show: વડાપ્રધાન મોદી અને મોરેશિયસના પીએમ આજે અમદાવાદની મુલાકાતે, 3 વાગ્યા બાદ કરશે રોડ શો- આ માર્ગો રહેશે બંધ

આ પણ વાંચોઃ Vadodara violence: દિલ્હીના જહાંગીરપુરી અને કર્ણાટકના હુબલીમાં કોમી હિંસા બાદ વડોદરા અને વેરાવળમાં પણ કોમી છમકલું

Gujarati banner 01