Banner Puja Patel

Hu kavita: હું એક કવિતા છું…..

“હું કવિતા”(Hu kavita)

Hu kavita: હું શબ્દોથી ગુંથાઉ છું,
હાં હું એક કવિતા છું,

હું કલ્પના સાકાર કરું છું ,
હાં હું એક કવિતા છું,

હું લાગણીને શબ્દે બાંધુ છું,
હાં હું એક કવિતા છું,

હું સંદેશ આપવા બનું છું,
હાં હું એક કવિતા છું,

હું જીવનની શીખ આપું છું,
હાં હું એક કવિતા છું!

Palak Paneer Paratha Recipe: શિયાળામાં બનાવો ટેસ્ટી પાલક પનીર પરાઠા, અહીં જાણો તેની રેસિપી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *