Allu Arjun broke the Rule

Allu Arjun broke the Rule: આખરે પોલીસ સામે નમ્યો પુષ્પા ફેમ અલ્લુ અર્જુન- વાંચો શું છે મામલો?

Allu Arjun broke the Rule: ફિલ્મની જેમ જ રિયલ લાઇફમાં પણ પુષ્પા રાજ એટલે કે અલ્લુ અર્જુને ટ્રાફિક નિયમ તોડ્યો છે અને તેને કારણે દંડ ભરવો પડ્યો

બોલિવુડ ડેસ્ક, 06 એપ્રિલઃ Allu Arjun broke the Rule: ટોલિવૂડ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ને કારણે ચર્ચામાં હતો. 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. એક્ટરની સાથે સાથે એક્ટ્રેસ રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલ તથા સામંથા રૂથ પ્રભુ પણ ચર્ચામાં આવ્યા હતા.

હવે ફિલ્મની જેમ જ રિયલ લાઇફમાં પણ પુષ્પા રાજ એટલે કે અલ્લુ અર્જુને ટ્રાફિક નિયમ તોડ્યો છે અને તેને કારણે દંડ ભરવો પડ્યો છે. હૈદરાબાદ પોલીસે દંડ વસૂલ્યો હતો. વાત એમ છે કે, હૈદરાબાદ પોલીસ સામે ‘પુષ્પા રાજ’ કો ભી ઝુકના પડા, ટ્રાફિક નિયમ તોડતા આટલા રૂપિયાનો ભરવો પડ્યો દંડઅલ્લુ અર્જુને ટ્રાફિક રુલ્સ તોડતા હૈદરાબાદ પોલીસે પકડ્યો, 700 રૂપિયાનો દંડ ભરવો પડ્યો.

આ પહેલાં તેલુગુ ડિરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસ, કલ્યાણ રામ, જુનિયર NTR, માંચુ મનોજને પણ કારમાં કાળો રંગનો કાચ હોવાથી હૈદારબાદ પોલીસ અટકાવ્યા હતા અને દંડ ભરાવ્યો હતો.

આ પણ વાંચોઃ 20,000 Daily Covid Cases in China: આ દેશમાં ફરીથી કોરોના વાયરસનો ઝડપી ફેલાવો, હોસ્પિટલોમાં પણ નથી જગ્યા- સરકારે લગાવ્યુ લોકડાઉન

આ પણ વાંચોઃ Amul milk prices may go up: હજી વધશે મોંઘવારી, ફરી વધશે દૂધના ભાવ- વાંચો આ વિશે શું કહ્યું અમૂલના MDએ?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.