arshi bharti

Arshi Bharti TMKOC: અર્શી ભારતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં કામ કરવાને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે

Arshi Bharti TMKOC: ફિલ્મ ‘પાણીપત’ માં અર્શી એ ક્રિતી સેનન ની બહેનપણીની ભૂમિકા ભજવી હતી

મનોરંજન ડેસ્ક: ૧૩ ઓગસ્ટ: Arshi Bharti TMKOC: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેના 13 વર્ષ પૂરા કર્યા છે. આ શો માં કેટલાક વખત પહેલાં splitsvilla ની બોલ્ડ એક્ટ્રેસ આરાધના શર્મા ની એન્ટ્રી થઈ હતી. તેના આ શોમાં ગયા પછી હવે એક બીજી ગ્લેમરસ ગર્લ ની ‘તારક મહેતા’ માં એન્ટ્રી થઈ રહી છે. આ એક્ટ્રેસ ક્રિતી સેનન ની કો-સ્ટાર રહી ચૂકી .

આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં ક્રિતી સેનન ની સાથે સ્ક્રીન શેર કરી ચૂકેલી (Arshi Bharti TMKOC) અર્શી ભારતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં કામ કરવાને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મ ‘પાણીપત’ માં અર્શી એ ક્રિતી સેનન ની બહેનપણીની ભૂમિકા ભજવી હતી. હવે તે તારક મહેતા શો માં ખુબજ રસપ્રદ ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો…Rubina beach photo: ટીવી જગતની કિન્નર વહુ રૂબીનાએ શેર કરી બીચ પર વેકેશન એન્જોય કરતી બોલ્ડ તસવીરો

શો માં અત્યારે તારક મહેતાની ઓફિસ ની બબાલ ચાલી રહી છે. તેવામાં તારક મહેતાના બોસ રાકેશ બેદી ની સેક્રેટરીના કિરદારમાં જોવા મળી શકે છે. (Arshi Bharti TMKOC) અર્શી જણાવ્યું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો માં કામ કર્યા બાદ તે ખૂબ જ ખુશ છે.

Whatsapp Join Banner Guj