Rubina image 600x337 1

Rubina beach photo: ટીવી જગતની કિન્નર વહુ રૂબીનાએ શેર કરી બીચ પર વેકેશન એન્જોય કરતી બોલ્ડ તસવીરો

Rubina beach photo: રૂબીના ઈન્ડિયન આઉટફિટથી લઈને વેસ્ટર્ન આઉટફિટને કૉન્ફિડન્સ સાથે કેરી કરે છે. રૂબીનાના ફેન્સ તેની ફેશન સ્ટેટમેન્ટ અને ડ્રેસિંગ સેન્સને ખૂબ પસંદ કરે છે.

મનોરંજન ડેસ્ક: ૧૩ ઓગસ્ટ: Rubina beach photo: બિગ બોસ 14′ ની વિજેતા, રુબીના દિલેક તેના કુશળ અભિનય, સુંદર દેખાવ અને આકર્ષક ફેશન સેન્સ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો અને સુંદર વીડિયો શેર કરે છે.

Rubina beach photo

રૂબીના પોતાની એક્ટિંગ સાથે પોતાના સ્ટાઈલિશ અને ફેશનેબલ લુક માટે જાણીતી છે. રૂબીના ઈન્ડિયન આઉટફિટથી લઈને વેસ્ટર્ન આઉટફિટને કૉન્ફિડન્સ સાથે કેરી કરે છે. રૂબીનાના ફેન્સ તેની ફેશન સ્ટેટમેન્ટ અને ડ્રેસિંગ સેન્સને ખૂબ પસંદ કરે છે.

તાજેતરમાં અભિનેત્રી રૂબીનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સ્ટનિંગ બિકિની લુક શેર કર્યો છે. રૂબીના બ્લેક બિકિનીમાં કમાલની સુંદર લાગી રહી છે. રૂબીના પુલ પર બ્લેક બિકિની પહેરીને પોતાનુ પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. 

Rubina beach photo

આ તસ્વીરોમાં રૂબીનાએ બ્લેક બિકિની પર જાળીદાર લૉન્ગ ટૉપ કેરી કર્યુ છે. રૂબીનાએ બ્લેક બિકિની સાથે પિંક કલરના એયરીંગ્ઝ પણ પહેર્યા છે. સિમ્પલ બન હેરસ્ટાઈલમાં અભિનેત્રી લાખો ફેન્સને પોતાના દીવાના બનાવી રહી છે. 

Rubina beach photo

સીરીયલ છોટી બહુ અને શક્તિથી પોતાની ઓળખ બનાવનાર રૂબીનાએ ટીવી ઉદ્યોગમાં 10 વર્ષ પૂરા કર્યા છે. હાલ તે કલર્સના ટીવી ‘શક્તિ’ શોમાં નજર આવી રહી છે. ટીવી શૉ શક્તિમાં કિન્નરની ભૂમિકા નિભાવીને રૂબિનાએ એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટિંગ સાથે રૂબીના એક સિંગર પણ છે. 

View this post on Instagram

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

Whatsapp Join Banner Guj