Burjor Patel

Burjor patel death: ગુજરાતી થિયેટરના લોકપ્રિય કલાકાર બરજોર પટેલનું નિધન

Burjor patel death: બરજોર પટેલ ગુજરાતી થિયેટર અને વિજ્ઞાાપન ક્ષેત્રમાં લોકપ્રિયતા મેળવી

મનોરંજન ડેસ્ક, 06 જાન્યુઆરીઃ Burjor patel death: કલા જગતથી એક દુઃખદ સમાચાર આવ્યા હતા. થિયેટરના જાણીતા કલાકાર બરજોર પટેલનું ૯૧ વરસની વયે નિધન થયું છે. તેઓ રૂબી પટેલના પતિ અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શેરનાઝ પટેલના પિતા હતા.  બરજોર પટેલ ગુજરાતી થિયેટર અને વિજ્ઞાાપન ક્ષેત્રમાં લોકપ્રિયતા મેળવી હતી.

છ દાયકાથીપણ વધુ સમય સુધી તેમણે કામ કર્યું હતું. પોતાની કારકિર્દી દરમિયાન તેમને નાટક બોટમ્સ અપ માટે  લોકપ્રિયતા મળી હતી. આ શ્રુંખલાના નાટકોથી તેમણે દર્શકોનું મનોરંજન કર્યું હતું.  તેઆ થિયેટર,અભિનય અને કોમેડી સાથે જોડાયેલા હતા. આ જ તેમનું જીવન હતું. 

આ પણ વાંચોઃ Corona virus found in dragon fruit: આ દેશમાં ડ્રેગનફ્રુટમાં દેખાયો કોરોના વાયરસ, સંખ્યાબંધ સુપર માર્કેટ બંધ કરાવાયા

Whatsapp Join Banner Guj