Dayabhabhi became a mother for the second time

Dayabhabhi became a mother for the second time: દયાભાભી બીજીવાર માતા બન્યા, દિશા વાકાણીએ દીકરાને આપ્યો જન્મ- વાંચો વિગત

Dayabhabhi became a mother for the second time: દિશાના પતિ મયુર પડિયા તથા ભાઈ મયુર વાકાણીએ આ સમાચારની પુષ્ટિ કરી

મનોરંજન ડેસ્ક, 25 મેઃ Dayabhabhi became a mother for the second time:‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદીએ હાલમાં જ કહ્યું હતું કે 2022માં દર્શકોને દયાભાભીનું પાત્ર અચૂક જોવા મળશે. જોકે, શોમાં દિશા વાકાણી પરત ફરશે કે નહીં તે અંગે તેમણે કંઈ જ કહ્યું નહોતું. હવે દિશા વાકાણી અંગે નવા સમાચાર આવ્યા છે. દિશા વાકાણી બીજીવાર માતા બની છે.

થોડાં દિવસ પહેલાં દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો છે. દિશાના પતિ મયુર પડિયા તથા ભાઈ મયુર વાકાણીએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. થોડાં સમય પહેલાં દિશા વાકાણીની બેબી બમ્પની તસવીરો વાઇરલ થઈ હતી.

આ પણ વાંચોઃ Texas school firing: અમેરિકાના ટેક્સાસની શાળામાં ગોળીબાર 18 વર્ષના શૂટરે કરી અંધાધુન ફાયરીંગ, જો બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું

આ પણ વાંચોઃ 39 killed in lightning strike: અહીં વરસાદ-વીજળી પડવાના કારણે એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત, વાંચો વિગત

Gujarati banner 01