Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી

Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ

Yahamogi Mataji Temple: દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ ₹13.02 કરોડ મંજૂર

Geratpur Railway Overbridge: ગેરતપુર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ

Women Empowerment: વિશ્વકર્મા પંચાલ સમાજનું ઐતિહાસિક મહિલા અધિવેશન

Surat Heavy Rain Alert: સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ

PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે

Monsoon Disaster Management Review Meeting: ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપન અંગે પોલીસની સમીક્ષા બેઠક

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, September 20, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
મનોરંજન

કંગનાની મુશ્કેલીમાં થયો વધારોઃ ભડકાઉ અને ટીકા કરતા નિવેદનોના કારણે એક્ટ્રેસનું ટ્વિટર અકાઉન્ટ(kangana ranaut) કર્યુ સસ્પેન્ડ- વાંચો સંપૂર્ણ અહેવાલ

By Bijal Vyas May 4, 2021

બોલિવુડ ડેસ્ક, 04 મેઃ કંગના રનૌતે(kangana ranaut) સૌશ્યલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે. તથા દરેક મુદ્દા પર તે પોતાના મત રજૂ કરે છે. પરંતુ હવે તેના ટીકા ભર્યા નિવેદનોની સીમા આવી ગઇ હતી. તાજેતરમાં જ ઓક્સિજન ને લઈનેપોતાની રાય રાખ્યા પછી તેણે બંગાલ વિધાનસભા પરિણામો ઉપર પણ પોતાનો મત રાખ્યો હતો. પશ્ચિમ બંગાળમાં એક વાર ફરીથી મમતા બેનર્જીની પાર્ટીની જીત થઈ તો કંગનાએ કેટલાય ટ્વિટ્સ કર્યા. પોતાની પોસ્ટમાં તેણે બંગાળ હિંસાની વિરુદ્ધ પોતાની મત રાખતા ટીએમસી પર ગંભીર આરોપ લગાવયા છે. જેના કેટલાક સમય પછી જ કંગનાની ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.

kangana ranaut

નોંધનીય છે કે, કંગના રનૌત(kangana ranaut) મોટા ભાગે સોશ્યલ મીડિયામાં પર બીજેપી અને પીએમ મોદીના સપોર્ટમાં સતત નજર આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસા પર કંગના ટીએમસી પર નિશાન સાધતા ટ્વિટ કરી રહી તી. કેટલાક સમય પહેલા તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે હું ખોટી હતી, તે રાવણ નથી. તેતો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. દુનિયામાં સૌથી સારો દેશ બનાવ્યો, મહાન એડમિનિસ્ટ્રેટર હતા વિદ્વાન હતા. અને વીણા બજાવનાર પોતાની પ્રજાનો રાજા હતા, તે તો લોહીની તરસી રાક્ષસી તાડકા છે. જેને લોકોને તેના માટે વોટ કર્યો, લોહીથી તમારા હાથ પણ ખરડાયેલા છે. #BengalViolence

kangana ranaut

કંગના(kangana ranaut)એ ટ્વિટ કરતાં લખ્યું કે ટીએમસી ગુંડાઓએ બીજેપીના કાર્યકર્તાઓના ગેંગરેપ કર્યા છે. ઈંદિરા ગાંધીએ 39 વખત આપતકાલ લગાવ્યો અને તેણે(kangana ranaut) જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયા ભારતને આ વાતની પરવાહ નથી કે તમે શું વિચારી રહ્યા છો. આ અભણ લોહીના પ્યાસી રાષ્ટ્ર પ્રેમી મોદીની ભાષા નથી સમજતા, તેમને ડંડા જોઈએ. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાન સભાના ચૂંટમઈ પરિણામો બહાર આવ્યા પછી ત્યાંથી હિંસાના સમચાર આવી રહ્યા હતા. બીજેપીનો દાવો છે કે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ બીજેપી કાર્યકર્તાઓ પર હુમલા કર્યા હતા.

આ પણ વાંચો….

હાઇકોર્ટે(Gujarat high court) કાઢી સરકારની ઝાટકણી, કહ્યું- દર્દીઓને જરૂરિયાત અનુસાર ઇન્જેક્શન નથી મળી રહ્યા, ૧૧ મેના રોજ હાથ ધરાશે સુનાવણી

accountActressBollywoodindiaKangana Ranautsuspendedtweeter

Post navigation

હાઇકોર્ટે(Gujarat high court) કાઢી સરકારની ઝાટકણી, કહ્યું- દર્દીઓને જરૂરિયાત અનુસાર ઇન્જેક્શન નથી મળી રહ્યા, ૧૧ મેના રોજ હાથ ધરાશે સુનાવણી
Rural covid center: ગ્રામજનોને ગ્રામ વિસ્તારમાં જ તત્કાલ સારવારની સુવિધા, 39 કોવિડ કેર સેન્ટર કાર્યરત

તાજા ખબર

  • Clean India: રાજકોટ ડિવિઝનમાં ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનનો પ્રારંભ
  • Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો
  • Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી
  • Mizoram Railway: મિઝોરમની રેલવે લાઇફલાઇને સફળતાનું એક વર્ષ પૂર્ણ કર્યું
  • Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.