Tanishaa mukerji

Tanishaa mukerji: બોલિવુડમાં કોરોનાની એન્ટ્રી, કમલ હસન બાદ કાજોલની બહેન પણ આવી કોરોના પોઝિટિવ

Tanishaa mukerji: તનિષાએ સોશિયલ મીડિયા પર પોતાના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપ

બોલિવુડ ડેસ્ક, 28 નવેમ્બરઃ Tanishaa mukerji: બોલિવૂડ એક્ટ્રેસ અને કાજોલની બહેન તનિષા મુખરજી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે.

ગણતરીની ફિલ્મોમાં અભિનય કરી ચુકેલી તનિષાએ સોશિયલ મીડિયા પર પોતાના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું કોવિડ પોઝિટિવ છું અને હાલમાં આઈસોલેશનમાં છું.

આ પણ વાંચોઃ Table Tennis Tournament: જામનગર ખાતે આજે શરૂ થયું ઓપન જામનગર ડીસ્ટ્રીક ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ- વાંચો વિગત

Advertisement

છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડથી દુર તનિષાએ 2003માં બોલીવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ.એ પછી તે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની હિટ ફિલ્મ સરકારમાં પણ નજરે પડી હતી.એ બાદ નિલ એન્ડ નિક્કી, ટેંગો ચાલ્રી જેવી ફિલ્મોમાં દેખાઈ હતી.

નાના પરદા પર તે રિયાલીટી શો બિગ બોસની સાતમી સિઝનમાં નજરે પડી હતી અને ફર્સ્ટ રનર અપ ણ બની હતી.તે અન્ય એક રિલાયલિટી શો ખતરો કે ખિલાડીની ફાઈનલમાં પણ પહોંચી હતી.

Whatsapp Join Banner Guj

Advertisement