શેરબજાર(Stock Market)ને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણઃ રોકાણકારોની ચિંતામાં થયો વધારો, સેન્સેક્સ થયું ડાઉન
બિઝનેસ ડેસ્ક, 05 એપ્રિલઃ દુનિયાભરમાં કોરોના કાળો કહેર વરસી રહ્યો છે. એક તરફઆશિંક લોકડાઉનના કારણે છેલ્લાં એક વર્ષથી વેપાર-ધંધા પડી ભાંગ્યા છે. ત્યારે હવે ફરી એકવાર લોકડાઉનના એંધાણ મંડરાઈ રહ્યાં … Read More