Rahul bajaj died

Rahul bajaj died: બજાજ ગ્રુપના ચેરપર્સન રાહુલ બજાજનું નિધન, 2001માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા

Rahul bajaj died: ઉદ્યોગજગતની સાથે તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યાં છે

બિઝનેસ ડેસ્ક, 12 ફેબ્રુઆરીઃ Rahul bajaj died: દેશના ટોચના ઉદ્યોગપતિ અને બજાજ સમૂહના મોભી રાહુલ બજાજનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ કેન્સર સામે લડી રહ્યાં હતા.

50 વર્ષથી વધુ સમય સુધી તેઓ બજાજ સમૂહના ચેરપર્સન રહી ચૂક્યાં છે. ઉદ્યોગજગતની સાથે તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યાં છે. 2001માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Hijab Row Alert by IBA: હિજાબ પ્રોટેસ્ટની આડમાં આ આતંકી સંગઠન દ્વારા ષડયંત્રનો અંદેશો-ISI લિંક, આઈબીએ આપ્યું એલર્ટ

Gujarati banner 01