Stock market downturn

Stock market downturn: દેશમાં રોકાણકારોની મૂડી 21 લાખ કરોડ ઘટી, રુપિયો 346 પૈસા તૂટ્યો

Stock market downturn: ભારતીય શેર બજારમાં નિફ્ટી માટે 14800 અને ત્યાર બાદ 47,000 સુધી પહોંચે તો નવાઈ નહીં.

બિઝનેસ ડેસ્ક, 20 મેઃStock market downturn: શેર બજારમાં છેલ્લા કેટલાક દિવસથી મંદિનો માહોલ છવાયો છે. રોકામકારો સેન્સેક્ટ નીચે આવતા ધોવાયા છે. હજુ પણ આગામી સમયમાં સેન્સેક્સ નીચે આવવાની ધારણા સેવાઈ રહી છે. આ વર્ષે રોકાણકારોની મૂડી 21 લાખ કરોડ ઘટી છે અને રુપિયો પણ ડોલર સામે તૂટી રહ્યો છે. રુપિયો 346 પૈસા તૂટ્યો છે. સેન્સેક્સ પણ ગઈ કાલે 1416 પોઈન્ટ તૂટીને 53 હજારની નીચે આવ્યો છે. ઈક્વિટી માર્કેટમાં સુનામી જોવા મળી છે.

વૈશ્વિક બજાર પાછળ  ભારતીય શેર બજારને મોટી અસર પડી છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રુપિયો તૂટી રહ્યો છે. વૈશ્વિસ સ્તરે મોટાભાગના માર્કેટ સરેસાશ 15-27 ટકા તૂટ્યો છે. જ્યારે ભારતીય માર્કેટ 10 ટકા સુધી જ ઘટ્યું છે. 
આ પણ વાંચોઃ Menstrual Hygiene Mistakes:પીરિયડ્સ દરમિયાન આ ભૂલો ક્યારેય ન કરો, તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે

ખાસ કરીને એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જેમાં બજાર વધુ તૂટે તેવો અંદાજ છે. ભારતીય શેર બજારમાં નિફ્ટી માટે 14800 અને ત્યાર બાદ 47,000 સુધી પહોંચે તો નવાઈ નહીં. હવેના દરેક ઘટાડે નવા રોકાણ માટે નવી તકોનું નિર્માણ થઈ રહ્યું છે. ખાસ કરીને અત્યારે મલ્ટિપલ શેરોમાં કટકે કટકે રોકાણ કરવું વધુ હિતાવહ રહેશે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Protests by nature lovers: રાજકોટ શહેર ખાતે સરકારી પુસ્તકાલય માં તે વૃક્ષો ની હત્યાના વિરોધમાં પ્રકૃતિપ્રેમીઓનું બેસણું કરવામાં આવ્યું

Gujarati banner 01