Protests by nature lovers

Protests by nature lovers: રાજકોટ શહેર ખાતે સરકારી પુસ્તકાલય માં તે વૃક્ષો ની હત્યાના વિરોધમાં પ્રકૃતિપ્રેમીઓનું બેસણું કરવામાં આવ્યું

Protests by nature lovers: પુસ્તકાલયમાં એકસાથે 13 લીલાછમ વૃક્ષો કાપવાની ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા

રાજકોટ, 19 મેઃ Protests by nature lovers: માલવિયા ચોકમાં આવેલા સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ એ મનપાની કરીને એક સાથે 13 વૃક્ષો જડમૂળથી કાપી નાખ્યા ની ઘટના એ પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જગાવ્યો છે લીલા છે મને કે વૃક્ષો કાપી નાખવાની ઘટનાના વિરોધમાં આજે પ્રકૃતિ પ્રેમીઓએ સરકારી પુસ્તકાલય સામે એક કલાક નું બેસણું યોજનાને ઘટનાનો વિરોધ કરી આ ઊંડે તપાસ સાથે જવાબદારો સામે પગલા લેવાની માંગ કરી હતી.

માલવિયા ચોકમાં આવેલા જિલ્લા પુસ્તકાલયમાં એકસાથે 13 લીલાછમ વૃક્ષો કાપવાની ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા જેમાં ડે. મ્યુનિસિપલ કમિશનરે એ. કે. સિંધે માત્ર બે કલાકમાં સમગ્ર મામલે તપાસ કરીને નાયબ મ્યુનિસિપલ કમિશનરે તપાસનો રિપોર્ટ સોંપ્યો હતો આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ મનપાની ગાર્ડન શાખામાં સરકારી પુસ્તકાલય દ્વારા અરજી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Approved this work under urban development plan: મુખ્યમંત્રીએ 4 નગરોમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 45.09 કરોડના કામોને મંજૂરી આપી

આ અરજીના આધારે ગાર્ડન શાખા દ્વારા માત્ર રૂ ની ડાળીઓ કાપવા માટે પરવાનગી આપવામાં આવી હતી પણ ગ્રંથપાલ દલા તરવાડીની નીતિ અપનાવી ડાળીઓ બદલે એક સાથે ૧૩ લીલાછમ વૃક્ષો જડમૂળથી કાપી નાખ્યા હતા આ સામે ગાર્ડન શાખા દ્વારા સરકારી પુસ્તકાલય અને લીગલ નોટિસ આપવાની કાર્યવાહી કરી હતી.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Ashley Biden positive for Covid: અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, રાષ્ટ્રપતિ બિડેનની પુત્રી એશ્લે બિડેનને થઈ સંક્રમિત

Gujarati banner 01