kidnep accused

Accused of kidnapping a girl: બ્રેકીંગ જામનગર; જામનગરના ધ્રોલ માંથી યુવતીનું અપહરણ કરનારા આરોપી ઓને ઝડપી લેતી જામનગર એલ.સી.બી.પોલીસ…

Accused of kidnapping a girl: પોલીસે 3 આરોપી, એક સગીર આરોપી ને ઝડપી લીધા, અન્ય એક ફરાર આરોપી ની શોધખોળ ચાલુ…

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૨ ઓગસ્ટ: Accused of kidnapping a girl: જામનગરના ધ્રોલ માંથી યુવતીનું અપહરણ કરનારા આરોપી ઓને ઝડપી લેતી જામનગર એલ.સી.બી.પોલીસ…

ધ્રોલમાં મોટરસાયકલ પર જઈ રહેલી યુવતી નું ઇકો કારમાં અપહરણ કરનારા શકશો અને કાર ને કબજે લેવાયા.

આ પણ વાંચો…Vinesh phogat: ટોક્યો ઓલમ્પિકમાં રેસલર વિનેશ ફોગાટને હવે રેસલિંગ ફેડરેશને કરી સસપેંડ- વાંચો શું છે મામલો

પોલીસે 3 આરોપી, એક સગીર આરોપી ને ઝડપી લીધા, અન્ય એક ફરાર આરોપી ની શોધખોળ ચાલુ…

Whatsapp Join Banner Guj