pagpala bhavan

World Tribal Day: વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને નેહરુ યુવા કેન્દ્ર પાલનપુર દ્વારા અંબાજી ખાતે આદિવાસી યુવા જાગૃતિ સેમિનાર યોજાયો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૨ ઓગસ્ટ:
World Tribal Day: ભારત સરકાર ના યુવા કાર્યકર મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર પાલનપુર ના જિલ્લા યુવા અધિકારી અન્ય સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શક્તિ ભવન અંબાજી ખાતે વિશ્વ આદિવાસી દિવસ ના ઉપલક્ષ મા આદિવાસી યુવા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

આ પણ વાંચો…Ambaji gram panchayat bhavan: અંબાજી ગ્રામ પંચાયત ભવન મા વિપુલ ભાઈ દ્વારા ગાયત્રી હોમ કરી ને આજે પંચાયત ભવન ને ખુલ્લું મુકવામાં આવ્યું

આ (World Tribal Day) કાર્યક્રમનું દિપ પ્રગટાવી ઉદ્ઘાટન મનુભાઈ વાઘેલા ડેપ્યુટી ડાયરેક્ટર સ્ટેટસ કંટ્રોલ સોસાયટી ના અસ્તિત્વ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે આર્ટ્સ કોલેજ અંબાજી ના પ્રિન્સીપાલ ડૉક્ટર શંકરભાઈ પટેલ તેમજ નહેરુ યુવા કેન્દ્ર ના ટ્રેનિંગ of માસ્ટર ટ્રેનર અમીચંદભાઈ શ્રીમાળી તેમજ એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર તેમજ સ્ટેટ કંટ્રોલ સોસાયટીના ટેકનિકલ એક્સપર્ટ વિરાટ નાગર સાહેબ તેમજ શૈલેષભાઈ બારોટ તેમજ જોસના બેન પટેલ પ્રોફેસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ટીબી સુપરવાઇઝર અનેITI અંબાજીના આચાર્ય તેમજ વિવિધ યુવક મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંગે એચઆઇવી અને એઇડ્સ તેમજ ટીવી જાગૃતિ અંગે સેક્સ વિગતવાર માહિતી આપી હતી

Whatsapp Join Banner Guj