Weighing inspectors: તોલમાપ નિરીક્ષકો હવે પોતાની મનમરજી પ્રમાણે નહીં કરી શકે તોલમાપ ને લગતી કાનુની કાર્યવાહી અને થશે ઈન્સપેકશન.

Weighing inspectors: ગુજરાત રાજ્ય ના કાનુની માપ વિજ્ઞાન નિયંત્રક એ ગુજરાતમાં ત્વરિત અમલ માટે આઠ મહિના પછી બહાર પાડ્યો પરિપત્ર

  • CIS સિસ્ટમ ને અમલી બનાવવાનો કર્યો હુકમ

અમદાવાદ , ૧૨ ઓગસ્ટ: Weighing inspectors: તોલમાપ નિરીક્ષકો હવે પોતાની મનમરજી પ્રમાણે નહીં કરી શકે તોલમાપ ને લગતી કાનુની કાર્યવાહી અને ઈન્સપેકશન.કોમ્પયુટર ઓટોમેટિકલી કયા તોલમાપ ઈન્સપેકટર ને કંઈ જગ્યાએ તપાસ – ઈન્સપેકશન માટે જવાનું રહેશે તે મુજબની હવેથી વ્યવસ્થા ગોઠવાઈ છે.

એક જ વેપારી કે એકમ ને ત્યાં, બીજી વખત તપાસ તે જ નિરીક્ષક ચેકીંગ (Weighing inspectors) કરી શકશે નહીં. નિયત કરેલા નોમ્સઁ મુજબ જ તોલમાપ નિરીક્ષકો ઈન્સપેકશન કરી શકશે અને તેનો રિપોર્ટ ૪૮ કલાક માં વેબસાઈટ પર મુકવાનો રહેશે અને ઓનલાઈન અપલોડ કરવાનો ફરજિયાત રહેશે.

આ પણ વાંચો…Accused of kidnapping a girl: બ્રેકીંગ જામનગર; જામનગરના ધ્રોલ માંથી યુવતીનું અપહરણ કરનારા આરોપી ઓને ઝડપી લેતી જામનગર એલ.સી.બી.પોલીસ…

ગુજરાત ના કોઈપણ વિસ્તાર નો વેપારી કે એકમ પાછલા ત્રણ વષઁ નો રિપોર્ટ ઓનલાઈન જોઈ શકશે અને તે રિપોર્ટ ને ઓનલાઈન ડાઉનલોડ કરી ને પ્રિન્ટ પણ મેળવી શકશે. આ બધી પારદર્શકતાઓ આવવાથી કોઈપણ તોલમાપ નિરીક્ષક ચેકિંગના બહાને કોઈપણ વેપારી કે એકમને દંડિત કે કેસ કરવા કે નહિ કરવાની, ધાકધમકીઓ, પોતાની રીતે ઓચિંતી તપાસના નામે વેપારીઓના ત્યાં જઈ આપી શકશે નહીં.

letter

રાષ્ટીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન, જશવંતસિંહ વાધેલા એ અનેક વાર આ અંગે ની હકીકતો બાબતે રાજ્ય સરકાર ને કરી હતી વખતોવખત ફરિયાદ.

Whatsapp Join Banner Guj