Rape case

Sexual exploitation: શિક્ષકે 60થી વધુ વિદ્યાર્થીનીઓનું શોષણ કર્યું, વાંચો શું છે મામલો?

Sexual exploitation: 30 વર્ષથી 60થી વધારે યુવતીઓનું શોષણ અને તેમની છેડતી કરી રહ્યા હતા

નવી દિલ્હી, 15 મેઃ Sexual exploitation: કેરળના મલપ્પુરમ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે જેમાં પોલીસ દ્વારા એક પૂર્વ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. કેવી શશિકુમાર પર આરોપ છે કે, તેઓ છેલ્લા 30 વર્ષથી 60થી વધારે યુવતીઓનું શોષણ અને તેમની છેડતી કરી રહ્યા હતા. હાલ રાજ્યના શિક્ષણમંત્રીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. 

જાણવા મળ્યા મુજબ સીપીએમ નેતા કેવી શશિકુમાર મલપ્પુરમ ખાતેની સેન્ટ ગેમ્માસ ગર્લ્સ હાયર સેકન્ડરી શાળામાં શિક્ષક હતા. તે સિવાય તેઓ મલપ્પુરમ નગરપાલિકા પરિષદના સદસ્ય પણ હતા. તેઓ માર્ચ 2022માં સેવાનિવૃત્ત થયા હતા. 

આ પણ વાંચોઃ Shilpa announces break from all social media: સોશિયલ મીડિયા પરથી શિલ્પા શેટ્ટીએ લીધો બ્રેક, કહ્યું- હવે હું કંટાળી ગઇ છું- વાંચો સંપૂર્ણ વિગત

આ પણ વાંચોઃ Taj Mahal closed 22 gates controversy: તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવાની માગ કરતી અરજી ફગાવી દીધી, કહી આ વાત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.