12 year old daughter suicide

6 people of one family died: એક જ પરિવારના 6 લોકોના મોત, રાત્રે સૂઈ ગયા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહી

6 people of one family died: પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહી 

અંબાલા, 26 ઓગષ્ટઃ6 people of one family died: હરિયાણાના અંબાલા શહેરના એક ગામમાં એક જ પરિવારના 6 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સૂઈ ગયો હતો, જે સવારે પણ જાગ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જે સૌથી નાની દીકરીનો જન્મદિવસ હતો.

આ પણ વાંચોઃ Mobile robbery: ઉમરગામમાં છરીના ધા મારી મોબાઈલ લૂંટી ભાગેલા 2ને પકડી પોલીસને સોંપ્યા

આ પણ વાંચોઃ Mundra Port Drug : મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં દિલ્હીના બિઝનેસમેન કબીર તલવારની ધરપકડ, આશરે 3000 કિલો હેરોઈન જપ્ત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.